આત્મશક્તિ

  • 4.8k
  • 1.5k

-: આત્મશક્તિ :- આ સંસારમાં શક્તિનું વર્ચસ્વ છે. શક્તિના બળે જ મનુષ્ય સંસારમાં વિચરણ કરી શકે છે, વિકાસ કરી શકે છે.આપણે લોકો શક્તિની ઉપાસના કરીએ છે. શક્તિનો સંગ્રહ કરીએ છીએ. આપણી શક્તિને વધારવા અને વિકસિત કરવા માટે જાતજાતના ઉપાયો કરીએ છીએ. પરંતુ શું આ શક્તિ હંમેશા આપણને સાથ આપે છે ? એ જરૂરી નથી.આજે જે શક્તિશાળી છે તે આગામી સમયમાં કમજોર પણ થઈ શકે છે અને આજે જે કમજોર દેખાઈ રહ્યો છે તે કાલે શક્તિશાળી પણ બની શકે છે.શક્તિનાં વિવિધ રૂપ છે, જેમ કે- શારીરિક શક્તિ, માનસિક શક્તિ, આર્થિક શક્તિ, સામાજિક શક્તિ,આધ્યાત્મિક શક્તિ વગેરે. જે શક્તિઓને આપણે જોઈ શકીએ છીએ, તે સ્થૂળ શક્તિઓ છે. જે શક્તિઓને આપણે જોઈ શકતા નથી, પરંતુ તે પોતાનો પ્રભાવ બતાવે છે, તે સુક્ષ્મ શક્તિઓ છે. કેટલીક શક્તિઓ બ્રાહ્ય હોય છે અને કેટલીક આંતરિક, પરંતુ સૌથી