લવ સ્ટોરી - ભાગ ૬

  • 4k
  • 2
  • 1.5k

સ્કૂલ હતી એટલે કાય બજાયતો નહી નકર પાછું મહેશને માર્યો એવી રીતે ધિયબો હોત એમ એમ આખો દિવસ પૂરો થઈ જાય છે... એટલે અમિત પણ ઘરે ચાલ્યો જાય છે... અમિત જમીને ક્રિકેટ રમવા જાય છે... એનો ભાઈબંધ પક્કો એવો વાયડીનો ગમે તેની ઉપર હાલી જાય ગમે તેને કહી એને આમ કહું તો અક્કલ જેવું નહોતું એટલે ગમે તેને કહીદે આને અક્કલ મઠો સમજી જાવા દેતા હતા...આજે ક્રિકેટ રમતા હતાં... પકકાનો વાળો હતો... એટલે એયેતો ફેરવીને માર્યો એક દૂધ વહેંચવા વાળો હતો... એની બાઈકમાં લાગ્યું એટલે અમારામાંથી અમે કહ્યું કે તે માર્યું છેતો હવે તુજ બોલ લેવા જા અમે શુકામ જાઈએ હૈ...