રાજા

(24)
  • 2.6k
  • 1
  • 822

સવારથી કૉલેજ જવા માટે અનૈશા ઘરેથી નીકળી હતી સાંજ પડી ગઈ પરંતુ હજી સુધી ઘરે પરત ફરી ન હતી. મમ્મી-પપ્પા બધેજ તપાસ કરી ચૂક્યા હતા, તેનાં બધાજ ફ્રેન્ડ્સના ઘરે તેમજ કૉલેજમાં પણ પૂછપરછ કરી પરંતુ આજે સવારથી તે કૉલેજ તો ગઈ જ ન હતી. હવે ચિંતાનો વિષય તે હતો કે તે કૉલેજ ગઈ જ ન હતી તો ક્યાં ગઈ હતી..?? હવે મમ્મી-પપ્પાને વધુ રાહ જોવી યોગ્ય ન લાગી તેથી તેમણે પોલીસ કમ્પલેઈન કરી દીધી હતી. પોલીસે તપાસ ચાલુ કરી દીધી હતી. બધીજ બાજુ શોધખોળ ચાલી રહી હતી પણ અનૈશાનો કોઈ પત્તો લાગતો ન હતો. અનૈશા ગઈ તો ગઈ ક્યાં..?? તે