લવ સ્ટોરી - ભાગ ૪

  • 3.8k
  • 1.7k

સ્કૂલનો પહેલો દિવસ હતો... એટલે સ્કૂલ વહેલી છૂટી ગઈ હતી... નિશા આગળ વયી ગઈ હતી... અને આ ટિમ છેલ્લે નીકળે આનો પાછો ત્રાસ કે સૌથી છેલ્લે નીકળે અને અમિત નિશાને મળવા માંગતો હતો... અમિત એ મહેશ અને નિખિલને ચોખ્ખું કહી દે કે " આજે હું આપણી ટીમના નિયમ મુજબ નહીં રહું , મારે આજેતો નિશાને વાત કરીજ દેવી છે... " ત્યારે મહેશ અમિતની મસ્તી કરતા કરતા બોલે છે " ઓહહ... ભાઈ પ્રેમમાં પડ્યા છે , પણ અમિત એક વાતનું ધ્યાન રાખજે છે પ્રેમમાં પડે છે એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે નથી જીવી શકતા... " અમિત : પણ જે હોય તું