બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 3

  • 4.6k
  • 3
  • 1.5k

In The Last Chapter You Read That ~ છોકરાને RERO મશીન દ્વારા સર એલેક્ઝાડર પટેલથી સ્ટોરી સમજાતી નથી તેથી તેના પિતા પોતે સરળ રીતે વાર્તાને સમજાવે છે. તેઓ શરૂઆત કરે છે રેરો તરંગોથી કે કેવી રીતે સર એલેક્ઝાડર રેરો તરંગોની મદદથી બ્લેડહોલનું 3D મોડલ નીકાળે છે અને પછી તેઓ છોકરાને સર એલેક્ઝાડરના દાદાની એટલે કે પ્રિન્સ પટેલની વાત કરતા -નેગ્યું નો માણસ- બુક આપે છે. હવે આગળ આ પ્રકરણ માં વાંચો.