બહારની ભયાનક સાંજ.....

  • 3.7k
  • 1.1k

એક ભયાનક સાંજ પરથી આપણા જીવનમાં ધણી બધી બનતી ધટના હોય છે જે આપણને યાદ આવી જતી હોય છે તેવી જ વાત આજે બહારના જીવનમાં બની હતી.બહારને આજે તે ભયાનક સાંજ યાદ આવી ગઈ જે 5 વષૉ પહેલા બની હતી.આજે બહાર કેનેડામા તેના ઘરની બાલ્કનીમાં બેઠી હતી.અને તે ભુતકાળમાં સરી પડી.આજે તેને તેના ડેડ જીતેશભાઈ ની યાદ આવતી હતી. 5 વષૅ પહેલા બહાર કેનેડામા સ્ટડી કરતી હતી.કોમ્પ્યુટર એન્જીનીયર હતી.ખુબ જ ભણવામા હોશિયાર હોવાથી જીતેશભાઈ એ સ્ટડી માટે તેને કેનેડા મોકલી હતી.... જીતેશભાઈ પણ એટલા કેપેબલ હતા કે તે બહારને સ્ટડી કરવા માટે બહાર મોકલી શકે...બહારની મોમ ન હતી.....બહાર જીતેશભાઈ ને