અભય ( A Bereavement Story ) - 2

  • 5.3k
  • 2.2k

માનવી તેના રૂમમાં ચારે બાજુ જુએ છે. ત્યાં જ તેનું ધ્યાન “એના” ફોટા પર પડે છે. તે ઉભી થાય છે અને તે ફોટાની સામે ઉભી રહે છે.તે અનિમેષ નજરે ફોટાને જોયા રાખે છે.તે બંને બાળપણથી જ સાથે ભણતા.એક જ સ્કુલ, એક જ ટયુશન કલાસીસ અને બાજુમાં જ ઘર.એટલે એકઝામમાં પણ સાથે જ વાંચતા.ફોટામાં નીચેની બાજુએ લખ્યું હોય છે … અભય સુમિતભાઈ રાજવંશસ્વ. અભય સુમિતભાઈ રાજવંશમાનવીની આંખોમાંથી આંસુ સરી પડે છે. ... છ વર્ષ પહેલાં,૨૦૧૨ દિલ્હી અભય અને માનવી એકઝામ હોવાથી સાથે વાંચી રહ્યા હતા. બંને થોડી વાર બાદ નાસ્તો કરવા માટે બ્રેક લે છે.અભયને આગળ જઈને સૈનિક બનવું હોય છે. એ