ઝોમ્બિવાદ - (ભાગ 1)

  • 2.5k
  • 1.1k

(આ વાર્તા પૂર્ણપણે કાલ્પનિક છે. તેનાં પાત્રો /ઘટનાઓ / સ્થળ બધું જ માત્ર કાલ્પનિક વાર્તાનાં ધોરણે રચેલું છે. વાસ્તવિક જીવનનો કોઈ જ હિસ્સો આ વાર્તામાં વણ્યો નથી જેની નોંધ લેવી.) અમદાવાદ, એક એવું શહેર જ્યાં રાત પડતાં જ નોકરિયાત માણસ ઊંઘે છે ત્યારે આજકાલની સો કોલ્ડ યુથ જાગે છે અને પોતાની ઝીંદગીને રંગીન બનાવવા નીકળી પડે છે. બીજા શહેરોમાં જયારે રાતે લોકો ખાણીપીણીની દુકાનોમાં શટર પાડી દેતાં હોય છે ત્યાં અહીં લોકોની ભીડ આગળ ઠેકેદારોથી લઈને દુકાનોમાં ભીડ જામી રહી હોય છે. એવું કહેતાં સહેજ પણ અતિશ્યોક્તિ નહીં લાગે કે અમદાવાદ એ ગુજરાતનું જાગતું મુંબઈ છે... અમદાવાદ એક આલીશાન રાજાએ