સફર-એક અનોખા પ્રેમની... - 20

(13)
  • 3.9k
  • 2.1k

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે નીયાને બેસ્ટ બિઝનેસનો એવોર્ડ વિરાજના હાથે મળે છે.વિરાજ તો ખુશ હોઈ છે પણ નીયા કે નીયાના ઘરનાં લોકોમાંથી કોઈ ખુશ નહતું.નીયાના પરિવારને બેસ્ટ બિઝનેસ-ફેમેલી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.બીજા હોલમાં ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બધું સાદું-સિમ્પલ અને રજવાડી ભોજન હતું.જેથી બધા ખૂબ ખુશ હતા.નીયા વોશરૂમમાંથી હોલ તરફ જતી હતી કે કોઈએ તેને ખૂણામાં ખેંચી લીધી.નીયા જુવે છૅ કે તે વિરાજ છે.હવે આગળ..) નીયા ત્યાંથી નીકળી જતી હતી કે વિરાજે તેનો હાથ પકડી અને તેને રોકી.નીયાએ તેની સામે જોયું તો વિરાજે તેનો હાથ છોડી દીધો અને બોલ્યો,"નીયા પ્લીઝ બે મિનિટ માટે