અનંત સફરનાં સાથી - 37

(29)
  • 3.7k
  • 1.5k

૩૭.પ્રેમની પરીક્ષા થોડીવારમાં રાહી અને શિવાંશ બંને એક સાથે જ હેવમોર આઈસ્ક્રીમ પાર્લર પર પહોંચી ગયાં. રાહી નજર નીચી કરીને અંદર આવી ગઈ. શિવાંશનાં ચહેરાં પર તેનાં ગાલ સુધી ખેંચાયેલી લાંબી સ્માઈલ જોઈને રાધિકા બધું સમજી ગઈ. રાહી જઈને રચના પાસે બેસી ગઈ. રાધિકા ઉભી થઈને શિવાંશ પાસે ગઈ. એણે શિવાંશને કોણી મારીને પૂછ્યું, "બધું સેટ છે બોસ." શિવાંશે માત્ર તેની સામે આંખો કાઢી. રાધિકા તરત જઈને શ્યામ પાસે બેસી ગઈ. રચનાએ બધાં માટે આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. એને પણ રાધિકાએ બોલાવી હતી. આઈસ્ક્રીમ ખાતાં ખાતાં એ રાહી સાથે બુટિકને લઈને થોડીઘણી ડિસ્કસ કરવાં લાગી. વચ્ચે વચ્ચે એ શિવાંશ તરફ નજર