First ઈમ્પ્રેશન

  • 2.8k
  • 2
  • 812

શરૂઆત સુંદર તો સમાપન શાનદાર"Well begining is half done." જયારે શ્વાસમાં વિશ્વાસ ભળે ત્યારે આત્મવિશ્વાસનું પ્રાગટ્ય થાય છે. કોઈપણ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે આત્મવિશ્વાસ આવશ્યક છે. લક્ષ્ય સેવાનું હોય, નેકીનું હોય, પરમાર્થ હોય કે પરોપકાર નું હોય ત્યારે કુદરત, રબ અને ભગવાન તેમાં જરૂર મદદ કરે છે. કોઈપણ કાર્યની શરૂઆતમાં સક્રિયતા, એકાગ્રતા અને નિષ્ઠા રાખવાથી કાર્ય - ઉત્સાહ બેવડાઈ જાય છે. કર્મશીલ માટે કાર્યશીલતા એ ટોનિક ની ગરજ સારે છે. જીવનમાં પ્રગતિ કરવી હોય તો બીજાની સફળતા નો સ્વીકાર કરવો. જો સહજ સ્વીકાર નહી કરો તો તે ઈર્ષા મા પરિણમશે, સાથોસાથ જો સ્વીકાર કરશો તો તે તમારે માટે પ્રેરણા