અનંત સફરનાં સાથી - 36

(36)
  • 3.7k
  • 2
  • 1.4k

૩૬.નવી શરૂઆત શિવાંશ અને આર્યન એકબીજાને જોતાં ઉભાં હતાં. આયશા શિવાંશની હાલત સમજી શકતી હતી. છેલ્લાં એક વર્ષમાં તેણે શિવાંશની નાનામાં નાની વાત જાણી લીધી હતી પણ શિવાંશને પોતાની એટલી મોટી વાત જણાવી ન હતી. આયશાએ શિવાંશનાં ખંભે હાથ મૂકીને કહ્યું, "સોરી! મેં આટલી મોટી વાત તને જણાવતાં પહેલાં આર્યનને જણાવી દીધી." એણે પોતાનાં કાન પકડી લીધાં, "ખબર નહીં કેમ પણ હું તને મળવા માટેથી જ તને આ વાત જણાવી રહી ન હતી. કારણ કે મને પૂરી ખાતરી હતી કે તું વાત નહીં જાણે ત્યાં સુધી જ મને મળીશ. પછી કદાચ તું મને નહીં મળે." એણે આર્યન સામે જોયું, "આર્યનની