મારો પરિચય

  • 5.2k
  • 1.2k

દરેક વ્યક્તિને પોતાના પર એક અનોખું માન હોય છે ને હોવું પણ જોઈએ. જો ના હોય તો પોતાનો પરિચય પોતાની સામે જ આપતા માણસ અચકાય છે. આ મારી કવિતાઓમાં મારો અનોખો પરિચય છે. મને જીવવા માં આવતી મજાનું નાનું અમથું ટીપું વાચક સામે મુકું છું. અને મારી વ્યક્તિત્વ ની એક નાની કવિતા છે. મારા જીવનમાં મેં ઘણું બધું શીખયુ છે. ઘણા લોકો મને હમેશા ઢીલી કે ઠોઠ સમજતા હતા પણ મેં હમેશા એ લોકો ને દેખાડી દિધું કે હું ઠોઠ નથી. ઘણા લોકો ની આદત હોય છે કે પોતાના માં રહેલી ખામી દેખાતી જ નથી પણ મારી દરેક વાતોની ઈર્ષા