ધૂપ-છાઁવ - 32

(29)
  • 5.1k
  • 2
  • 3.4k

ઈશાનનું અહીં યુએસએમાં ઘણું મોટું ગૃપ હતું ઘણીબધી છોકરીઓ પણ તેની ફ્રેન્ડસ હતી પરંતુ અપેક્ષા, અપેક્ષા એ બધાથી કંઈક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે અને અલગ જ પર્સનાલિટી ધરાવે છે તેવું ઈશાન મહેસૂસ કરી રહ્યો હતો. અને અપેક્ષાને પણ ખેલદિલ, બોલકણો અને ભોળો ભાળો ઈશાન ખૂબજ ગમી ગયો હતો. બંને વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટી નીકળ્યાં હતાં.બસ, હવે બંનેએ પ્રેમનો એકરાર કરવાનો જ બાકી હતો. ઈશાને પોતાને માટે મંગાવેલી કોફી અને બર્ગર આવી ગયાં હતાં અને અપેક્ષાએ મંગાવેલી કોફી અને સેન્ડવીચ પણ આવી ગયાં હતાં. ઈશાને પોતાના હાથેથી અપેક્ષાને પોતાનું બર્ગર ટેસ્ટ કરાવ્યું અને અપેક્ષાએ પોતાની સેન્ડવીચ પોતાના હાથેથી ઈશાનને ટેસ્ટ