આરોહ અવરોહ - 74

(126)
  • 5.7k
  • 2
  • 3.1k

પ્રકરણ - ૭૪ શ્વેતાએ આધ્યાને સમજાવીને કહ્યું," બેટા જિંદગીની કેટલીક હકીકત એવી હોય છે જે સ્વીકારે જ છુટકો હોય છે. એમાં કોઈનું કંઈ ચાલતું નથી ક્યારેય કેટલીક વસ્તુઓ આપણા દ્વારા થાય છે પાસે સંચાલન જાણે કુદરત પણ આપણને સતાવવા માટે જ થતું હોય એવું જ લાગે. પણ બેટા એક વાત કહું? તું અત્યારે તારાં પોતાનાં જીવન પર ધ્યાન આપ. તારી લાઈફ સેટલ કર. મતલબ જો તારી ઈચ્છા હોય તો તું તારું ભણવાનું આગળ શરું કરી શકે છે... કોલેજનું...પછી મેરેજ વિશે કંઈ વિચાર. તારી લગ્નની ઉમર થઈ ગઈ છે પણ એકાદ બે વર્ષમાં કોઈ વાંધો નહીં આવે. હું એવું ઈચ્છું કે