નવી શરૂઆત ભાગ - ૫ - છેલ્લો ભાગ

(11)
  • 3.4k
  • 1.2k

અખિલે મારી કમર પર હાથ રાખ્યો.એવું જ મારુ આખું શરીર ધ્રુજી ઉઠ્યું.પેહલીવાર કોઈ પુરુષનો સ્પર્શ....મારુ રોમ-રોમ પ્રજ્વલિત થઈ ઉઠ્યું.અને મ્યુઝિકના તાલે અમે ડાન્સ કરવા લાગ્યા. દેખા હજારો દફા આપકો, ફિર બેકરારી કૈસી હૈ... સંભાલે સંભલતા નહિં યેહ દિલ, કુછ આપમે બાત એસી હૈ... લેકર ઇજાજત અબ આપસે, સાંસે યેહ આતી-જાતી હૈ... ઢુંઢેસે મિલતે નહીં હૈ હમ, બસ આપ હી આપ બાકી હૈ... પલભર ના દુરી સહે આપસે, બેતાબિયાં યેહ કુછ ઔર હૈ.. હમ દૂર હોકે ભી પાસ હૈ, નજદીકિયા યેહ કુછ ઔર હૈ.... દેખા હજારો દફા આપકો, ફિર બેકરારી કૈસી હૈ... સંભાલે સંભલતા નહિં યેહ દિલ, કુછ પ્યારમેં બાત એસી