અનંત સફરનાં સાથી - 35

(29)
  • 4k
  • 1
  • 1.7k

૩૫.ખુશીઓની લહેર પન્નાલાલ હોટેલ રૂમમાં ડીનર કરી રહ્યાં હતાં. તેમણે પોતાની ચાલ મુજબ એક કદમ આગળ વધારી દીધું હતું. હવે બસ બીજું કદમ આગળ વધારવા માટે તેમને એક નવી જાણકારીની જરૂર હતી. જેમની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. એ સમયે જ તેમનાં ફોનની રિંગ વાગી. તેમનાં પત્નીનો ફોન આવી રહ્યો હતો. તે પણ પન્નાલાલ અહીં શું કરી રહ્યાં છે? એ જાણવાં આતુર હતાં. જો કે કામ નાં થાય. ત્યાં સુધી પત્નીને કોઈ વાત નાં કરવી એવું વિચારીને મુંબઈથી નીકળેલાં પન્નાલાલે પત્નીનો ફોન નાં ઉપાડ્યો."માલિક! આપણાં માણસો ખબર લઈને આવ્યાં છે." નાગજીએ આવીને કહ્યું. પન્નાલાલનાં ચહેરાં પર ખબર જાણ્યાં પહેલાં જ