બદલો - 7

  • 4.1k
  • 1
  • 1.5k

શ્રેય પોતાના ઘરે જવા નિકુળે છે એટલામાં ડો કુલકર્ણી અને ડો રોહિત ત્યા પહોચી જાય છે ને ફરી શ્રેય ને પોતાની જોડે જવા મજબુર કરે છે શ્રેય એમની જોડે જવા તૈયાર થઈ જાય છે શ્રેય ને પોતાની ગાડી માં બેસાડી ને લઈ જતા હોય છે રસ્તા માં શ્રેય ફરી એસીડ મેન બનવા લાગે છે એ જોઈ ને ડોક્ટર ગભરાઈ જાય છે ને તાત્કાલીક ગાડી ઉભી રાખી ને બન્ને નિચે ઉતરી જાય છે ને ત્યાથી ભાગી જાય છે શ્રેય આ વખત વધારે ભયાનક થઈ ગયો હોય છે એના શરીર માથી એસીડ બહાર પડે છે એ જ્યાંથી નિકળે ત્યા બધુ જ એસીડ