બ્રેકઅપ પછી ફરીથી મુલાકાત - 1

  • 3.2k
  • 1.1k

મીરા આજે ખૂબ ખુશ હતી, તેની ખુશી નું કારણ હતું તેના પતિ ને એક સારી કંપની માં જોબ મળી ગઈ હતી. લગભગ ત્રણ મહિના થી આશિષ ઘરે બેઠો હતો, ત્રણ મહિનાથી ઘણી બધી જગ્યા એ ઇન્ટરવ્યુ માટે જય આવ્યો હતો પરંતુ પરિણામ શૂન્ય હતું, બિચારને ના તો કસે કામ મળતું હતું નાતો સારો પગાર મળતો હતો, મીરા અને આશિષ ના લગ્ન હજી બે વર્ષ પેલા જ થયા હતા. લગ્ન જીવન સારી રીતે પસાર થતું હતું, પરંતુ અચાનક તેના પતિ ને નોકરી માંથી રાજીનામું આપવું પડિયું અને આશિષ બેરોજગાર બની ગયો, આશિષ પાસે ભણતર તો સારું હતું પરંતુ કબર નઇ