અધૂરો પ્રેમ - ભાગ 9

  • 2.1k
  • 746

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ નવમા ભાગ માં ??સૌથી પહેલાં તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો આજરોજ 7 દિવસ ની અંદર 100 કરતા પણ વધુ રેટિંગ મળી ગયા છે અને ખાસ વાત એ છે કે આઠમા ભાગ માં ખરેખર એટલા સરસ પ્રતિભાવ મળ્યા છે... જે લોકોએ પર્સનલ માં અને પ્રતિભાવ માં પ્રશ્ન ના જવાબ આપ્યા છે તે બધાનો ફરી થી ખૂબ ખૂબ આભાર માનું છું ??હું આજે એક ખુશી શેર કરવા જઈ રહ્યો છું..આજ થી એક વર્ષ પહેલા મેં મારી લેખક તરીકેની સફર અહીં શરૂ કરી હતી તે આજે પણ