પિયર - 3

(22)
  • 7.4k
  • 2
  • 3.5k

મમ્મી તને ખબર છે," ગઈકાલે મેં કાના સાથે કેટલા બધા ગપ્પા માર્યા, પરીક્ષા ને ઉપરથી રીઝલ્ટનું ટેન્શન, હું કેટલાય સમયથી એને મળી જ નોતી શકતી, તે છેક કાલે મળાયુ". મમ્મી માખણ મીશ્રી જોઈને એ એટલો ખુશ થઈ ગયો કે, કે એણે પોતાના હાથે મને પણ ખવડાવ્યા. મમ5 પપ્પા કયાં છે, કાલે પણ હું ઘરે આવી ત્યારે ઘરે નોતા, આજે હું જરા મોડી શું ઉઠી, મને બોલાવતા પણ નથી, જા હવે હું પણ એમને નહીં બોલાવું, કટ્ટી ???. પણ પછી જયારે આ અવની નહીં હોય ને ત્યારે પપ્પાને મારી