વેધ ભરમ - 54

(224)
  • 10.8k
  • 9
  • 5k

રિષભને લાગ્યું કે જ્યાં સુધી કમિશ્નરને પૂરેપૂરો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તે મદદ નહીં કરે એટલે છેલ્લે તેણે હુકમનો એક્કો ઉતરતા કહ્યું “સર, આ વિકાસને સંજયસર સાથે બહુ જુના સંબંધ છે. કાવ્યા સાથેના બળાત્કાર સમયે સ્ટેશન ઇન્ચાર્જ સંજય સર હતા. કાવ્યા કમ્લેઇન લખાવવા ગઇ ત્યારે સંજય સરે જ તેની કંમ્પ્લેઇન તો નહોતી જ લીધી ઉલટુ તેણે દર્શન અને વિકાસને જાણ કરી દીધી હતી. તેના બદલામાં સંજયસરને બહુ મોટી રકમ મળી હતી.” “કાવ્યા એટલે પેલી કોલેજવાળી છોકરીને જેના પર દર્શન વિકાસ અને કબીરે બળાત્કાર કર્યો હતો?” કમિશ્નરે પૂછ્યું. “હા સર, તે જ છોકરી. ત્યારથી જ વિકાસ અને સંજયસર વચ્ચે સંબંધ