લવ ઇન સ્પેસ - 13

(22)
  • 3.3k
  • 3
  • 1.4k

નોંધ: ઘણાં વાચકોએ મારી પાસે લવ ઈન સ્પેસ સ્ટોરીને પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ સાથેની ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપવાની ડીમાંડ કરી છે. જેથી તેઓ વાર્તાને પોતાનાં કલેક્શનમાં રાખી શકે. અગાઉના ઘણાં ચેપ્ટર્સ હું આ રીતે વાચકોને આપી ચુક્યો છું. જોકે હવે અન્ય નવલકથા લેખનનું કામ વધી ગયું હોવાથી હું આ નવલકથાને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી શકવાનો સમય નથી ફાળવી શક્યો. આ કામ એમ પણ ઘણું અઘરું અને સમય માંગી લે તેવું છે. આમ છતાં, જો વધુ વાચકોની ડિમાન્ડ હશે, તો હું આ સ્ટોરીને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપીશ. આથી વાચકોને વિનંતી છે કે જે વાચકોને આ ગ્રાફિક pdf સ્વરૂપે