આરોહ અવરોહ - 66

(129)
  • 6.2k
  • 2
  • 3.2k

પ્રકરણ - ૬૬ મલ્હારે પોતાની વાત આગળ ધપાવતાં કહ્યું, " મેં ત્યાં ક્લબ હાઉસના એ માણસને કહ્યું કે આવું કોઈને બધાં સામે લાવવામાં મોકો શેનો?" મને કંઈ સમજાયું નહોતું. એમાનાં સ્ટાફનાં એક વ્યક્તિએ કહ્યું કે સાહેબ તમે પોલિટિક્સમાં ન ચાલો. તમે સમજ્યા નહીં. આ વ્યક્તિ બહું મોટો માણસ છે. ઘણાં સમય બાદ આજે અહીં આવ્યો છે. એ વ્યક્તિ અહીં આવે એનો મતલબ અહીં કંઈ તો સારું છે. અને મિડીયાવાળા અહીં આવીને એનું શુટિંગ કરે એમાં અમારાં કલ્બ હાઉસનું નામ તો આવે જ. સાથે જ અહીનું બધું સુંદર ઈન્ટિરિયર દેખાશે પણ ખરું. એટલે અમારાં કલ્બ હાઉસનું નામ પણ લોકોને વધારે ખબર