આરોહ અવરોહ - 65

(127)
  • 6.1k
  • 3.2k

પ્રકરણ - ૬૫ મિસ્ટર આર્યને આધ્યા સાથે વાત આગળ વધારતાં કહ્યું," બેટા, એકવાર તો તારાં વિશે વિચારીને શ્વેતાને મળ્યાં વિના ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું પણ પછી મેં ફરીવાર એક ભૂલ નથી કરવી વિચારીને જે થશે એ જોયું જશે એમ વિચારીને અંદર જવા માટે મન મક્કમ કર્યું. પહેલાં તો કોઈ છોકરી હતી એણે ના કહી કે એની એપોઈન્ટમેન્ટ બુક છે. પણ એટલામાં કોઈ મોટી મેડમ આવી મેં એને વાત કરી એ પરથી કદાચ મને લાગ્યું ત્યાં સુધી એ કદાચ મને ઓળખી ગઈ હતી કે હું એ જ આર્યન ચક્રવર્તી છું જે હંમેશા બિઝનેસ વર્લ્ડમાં અવ્વલ નંબરે રહ્યો છું એ કેવી રીતે