આરોહ અવરોહ - 63

(117)
  • 5.9k
  • 3.5k

પ્રકરણ - ૬૩ મલ્હારે એક રૂમમાં જતાં જ દરવાજો અંદરથી આડો કર્યો. એ સાથે જ મલ્હારે ધીમેથી આધ્યાની આખો ખોલી. પણ આખો ખોલતાં જ એને સામે કોઈ ઉભેલું દેખાયું. એ વ્યક્તિને જોતાં જ આધ્યા જાણે ગભરાઈને મલ્હારની એકદમ નજીક આવી ગઈ.   એ ગભરાઈને બોલી, " મલ્હાર આ વ્યક્તિ અહીં? આ તો ત્યાં... એ ફોટો..."   " તું ગભરાઈશ નહીં..એ તને એમની સાથે લઈ જશે."   "શું કહે છે મલ્હાર? પાગલ થઈ ગયો છે. ક્યાંક તે પણ મને પૈસા માટે?" આધ્યા રડમસ ચહેરે બોલી.   " ના હવે જરાપણ એવું નથી..."   " તો પછી...મને કહે જે પણ સચ્ચાઇ હોય