સફળતા?? - 1

  • 5.3k
  • 2.3k

સામન્ય્ માણસો સમય સાથે ચાલે છે જયારે ટીનાના સાથે સમયે ચાલવું પડે છે .. રોજ ની જેમ આજે પણ ટીના સમયસર ઓફિસે આવી ગઈ હતી.. ના એક મિનિટ વ્હેલી કે ના એક પણ મિનિટ મોડી.. ટીના એટલે multi national company ની માલિક . જે દુનિયાની ઉચ્ચતમ દસ કંપનીમાંથી એક કંપની છે .. ટીના ઍ શુન્યથી શરૂઆત કરી હતી અને આજે ઍ અને એની કંપની ખૂબ જ્ ઉચ્ચા સ્થાને છે .. ટીના ની રાત દિવસની મહેનત જોઈ ને તો ભગવાન પણ એની મનગમતી ઈચ્છા પૂરી કરવા મજબુર હતા .... ટીના ખૂબ જ્ નાની હતી ત્યારે એના પિતા અવસાન