લઘુ કથાઓ - 14 - બારદો

(28)
  • 6.1k
  • 2.2k

લઘુ કથા 14 બારદો10 જુલાઈ 1851: વિયેના (ઓસ્ટ્રીયા)વિયેના ના છેવાડે આવેલ એક નાનું ટાઉન હેલિંગસ્ટેડ માં એક ખેતર પાસે આવેલ લાકડા નું બનેલ ઘર. બહાર ની પરસાળ ના ભાગ માં ચારેક ઘેટા બાંધ્યા હતા. ઘર માં અપાર શાંતિ હતી. ઘર માં થી બહાર ની બાજુ ફાનસ નો પીળો પ્રકાશ ફેલાતો હતો. અનેં અચાનક જ એક સ્ત્રી ની વેદના નો અવાજ આવ્યો. અને તરત જ એક માધ્યમ કદ કાઠી વાળો પુરુષ દોડતો દોડતો ભાગતો બહાર નીકળી ને