સિકસ્થ સેન્સ - 5

(19)
  • 3.5k
  • 1
  • 1.6k

(આપણે આગળ જોયું કે-- આઇ.પી.એસ.રાજન સિંહ એ ડૉકટર ને મળી મીરાં વિશે પૂછતાછ કરી અને કહ્યું કે તે મીરાં ના મગજ ના રિપોર્ટ કાઢે ને એ રિપોર્ટ વિશે એમને જણાવે...) મીરાં ને ચિંતન બંને હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે આવ્યા. મીરાં નાં બધા રિપોર્ટ કર્યા. સાથે સાથે મીરાં ને જાણ ના થાય તે રીતે મગજ ને લગતાં પણ કેટલાક ટેસ્ટ કર્યા. જેમાં મીરાં ના મગજ નો ઉપયોગ વધારે કે ઓછો થાય છે તે રિલેટેડ પણ હતો.મીરાં ને ચિંતન ને ડૉકટરે કહ્યું કે મીરાં હવે સ્વસ્થ છે. હવે 10 દિવસ પછીનું એકવાર ચેકઅપ માટે નું ફોલોઅપ લેજો.ચિંતને યાદદાસ્ત પાછી કયારે આવશે એવું પૂછતાં