રિયુનિયન - (ભાગ 13)

  • 3k
  • 1
  • 1.3k

હિરવા ઢાળ પર પહોંચી ગઈ હતી...હિરવાએ ત્યાં નભયને ઊભેલો જોયો ત્યાં જ એના મનમાં વિચારો ની ગડમંથલ ચાલુ થઈ ગઈ હતી...નભયે આવું શું કામ કર્યું હશે...કાલે વાણી એ નભયને પ્રપોઝ કર્યું હતું....વાણી એ મારી ગુજરાતીની બુક માંગી...મનસુખભાઇ ની દુકાન પર ગઈ ત્યારે જાણ થઈ કે વાણી એ ઝેરોક્ષ કોપી કરાવી હતી...આજે વાણી એ આ વાત છુપાવી અને જેણે આ કામ કર્યું છે એ ઢાળ પાસે મળશે એની જાણકારી પણ વાણી એ જ આપી...નભય આવું શું કામ કરે ...અને વાણી કેમ આવું કરે છે...હિરવાના મનમાં ઘણા એવા સવાલો ચાલી રહ્યા હતા...નભયે પાછળ ફરીને જોયું ત્યાં એની નજર હિરવા ઉપર આવીને અટકી