રિયુનિયન - (ભાગ 9)

  • 2.6k
  • 1.2k

લગ્ન ની ભાગદોડ અને ડાન્સ ના કારણે અનીશા આજે સવારથી થોડી બીમાર પડી ગઈ હતી...બધા એની સાર સંભાળ લઈ રહ્યા હતા ...પનવે એના દૂરના મામા નો છોકરો જે ડોક્ટર હતો એને બોલાવી લીધો હતો ...ડોક્ટર નું નામ આદિત્ય હતું....આદિત્ય પનવ કરતા ચાર વર્ષ મોટો હતો...પરંતુ ડોક્ટર બનવા માટે એને લગ્ન વિશે ક્યારેય વિચાર્યું જ ન હતુ ...આદિત્ય ના લગ્ન થયા ન હતા...એની આંખો લીલી કાચ જેવી હતી ...પૂરેપૂરો છ ફૂટનો અને આકર્ષિત બોડી જોતા જ ગમી જાય એવી હતી....વાણી અને તાની ની નજર આદિત્ય ઉપર જ રહેતી હતી... એ બંને આદિત્ય ની દીવાની બની ગઈ હતી...સાંજ ના સમયે અનીશા ઉપરની