બદલો - 6

(11)
  • 3.1k
  • 1
  • 1.4k

શ્રેય લગભગ 3 કલાક બેભાન રહ્યાં પછી ભાન મા આવે છે પણ પહેલા હતો એવો નથી રહ્યો એનુ મો એકદમ કદરૂપુ એને ભયાનક લાગતો હતો શ્રેય થોડીવાર માં એકદમ પહેલા જેવો થઈ જાય ને થોડીવાર માં ભયાનક પિશાચ જેવો બની જાય શ્રેય ભયાનક બની જાય ત્યારે એને ખબર જ નથી હોતી કે એ શુ કરતો હોય છે અને નોર્મલ હોય ત્યારે શ્રેય પોતાની ઈચ્છા થી ભુતકાળ ને ભવિષ્યકાળ મા જતો રહે છે ને ભવિષ્ય મા શુ બનવા નુ હોય છે એ એને ખબર પડી જાય છે અત્યારે એ પિશાચ બની ગયો હોય છે જેને કારણે શ્રેય મા પિશાચી શક્તિ આવી