સાતમો રાજકુમાર

  • 3.5k
  • 1
  • 1.4k

એક રાજ્ય માં એક રાજા રાજ કરતો હતો તે ખુબજ દયાળુ હતો અને પશુ પ્રેમી અને પ્રજા પ્રેમી હતો તેને ચાર પત્ની હતી. ચાર પત્ની ને સાત પુત્રો હતા છ પુત્રો એકદમ ક્રૂર અને હિંસા વાદી હતા તેથી તે પોતાની ભોળી પ્રજા ને હેરાન કરતા હતા અને સાતમા નંબર નો ભાઈ એકદમ રાજા પર ગયો દયાળુ અને પ્રજા પ્રેમી હતો તેથી રાજા સોંથી નાના પુત્ર ને પોતાના રાજગાદી નો મહારાજ બનાવવા માંગતા હતા પણ છ ભાઈઓ ની માં ઓને