મૃત્યુ દસ્તક - 12

(12)
  • 4.3k
  • 1.6k

મારા પગ નીચે થી જમીન સરકી ગઈ હોય તેવું મને લાગ્યું મે તેને જવાબ આપ્યો ‘ ના, તને હું કેવીરીતે ભૂલી શકું. મે તને ખૂબ સમજાવી પણ તું ન સમજી અને હજુ પણ જો તું આ શું કરી રહી છે.’આટલું સાંભળતા જ તે મારી તરફ આવી અને મને ગળે થી પકડી લીધી અને બોલી, ‘તું તારા કામ થી કામ રાખ મારી વાત માં દખલ ન કર મને ખબર જ છે કે મને તે જ કેદ કરાવી હતી. પણ જો આ છોકરી કઈક શોધતી હતી ને તેના હાથ માં પેલા શર્મા ની રેકોર્ડ બુક આવી ગઈ ને આ પાગલ છોકરી એ તે