ગલતફેમી - 4

  • 3.7k
  • 2
  • 1.9k

"જા વનિતા, રિચા એ પણ ખાધું નહિ. એણે ખવાડી દે તો." પેકેટ વનિતા ને આપતાં પાર્થે હળવેકથી કહેલું. પાર્થનો અવાજ સાંભળીને આંસુઓ લૂછીને રિચા તુરંત જ ત્યાં આવી ગઈ હતી. પાર્થે એની તરફ જોયું, એ આખીય વાત સમજી ગયો. પાર્થને ખબર હતી કે પહેલાંની વાતો યાદ આવશે તો રિચા ખુદને રોકી નહિ શકે! "ચાલને યાર હવે તો ખાઈ લે!" વનિતા એ પાર્થને હાથથી પકડી ડાયનિંગ ટેબલ સુધી લઈ જવો જ પડ્યો. "હું પણ હવે જ જમીશ..." પાર્થે સાવ ધીમું કહ્યું અને રિચા ની સામે જોઈ ખાવા લાગ્યો! ખાતા ખાતા જ અચાનક જ વનિતા ને શું ખ્યાલ આવ્યો કે એણે પાર્થનાં