ગલતફેમી - 3

  • 3.2k
  • 3
  • 1.8k

"આવો મજાક કરાતો હશે?! તને ખબર પડે છે હું કેટલી ટેન્શનમાં આવી ગઈ હતી!" સ્વસ્થ થતાં રિચા એ ફરિયાદ કરી. "હા, પણ મારે તો જોવું હતું ને કે કોઈ મને કિસ કરે તો તને કેવું ફિલ થાય છે!" પાર્થે કહ્યું અને હસી પડ્યો. "જો તને કહી દઉં છું, આવો મજાક આ પછી ક્યારેય ના કરતો!" રિચા એ કહ્યું તો પાર્થે પણ "ઓકે!" કહી દીધું. "જો હું તને નહિ ખોઈ શકતી... કોઈ પણ કિમત પર નહિ!" રિચા એ કહ્યું. "હમમ... ઓકે! સોરી હવે આવો મજાક નહિ કરું!" પાર્થે પણ માફી માંગી લીધી. થોડીવાર માં જમીને, વાતો કરતા કરતા એ લોકો ઘરે