ગલતફેમી - 2

(15)
  • 3.7k
  • 2
  • 2.2k

"ઓ પાગલ! કહેવાનો અર્થ એમ છે કે બીજા બધા દોસ્તો સાથે પણ વાત નહિ કરી શકતો એમ!" પાર્થે કહ્યું. "બીજા બધાને છોડ, તને તો વનિતા બહુ ગમે છે ને!" રિચા એ દાંત ભિંસતા કહ્યું. "જો તો આ હોટેલ બરાબર છે ને!" પાર્થે એણે એક હોટેલ બતાવતા પૂછ્યું. "ઝેર મળે એવી હોટેલ પર લઈ જા મને!" એ હજી ગુસ્સામાં જ હતી! "અરે બાબા! એની નજીક નહિ રહું." પાર્થે કહ્યું તો બંને બાઈક પાર્ક કરી હોટેલમાં પ્રવેશ્યા. દિવસભરના થાકને લીધે પાર્થે માથું ટેબલ પર ઢાળી દીધું, પછી એક ખ્યાલ એણે આવ્યો કે એણે તુરંત જ માથું ઉપર કરી દીધું. માંડ એક ઇંચથી