લવ ઇન સ્પેસ - 12

(14.9k)
  • 4.1k
  • 2
  • 1.9k

લવ ઇન સ્પેસ પ્રકરણ -12 “SID” J I G N E S H Instagram: @sid_jignesh19 ▪▪▪▪▪ “what…!?” ક્રિસ્ટીનાએ કહેલી વાત સાંભળીને જોય ચોંકી ગ્યો “ખરેખર....!?” “હાં....! મને આપડને બધાંને ક્રાયોજેનિક સ્લીપમાં સૂવાડી શકું છું...!” ક્રિસ્ટીના પૂરાં કોન્ફિડેંસથી પોતાનાં ખભાં ઉછાળીને બોલી અને પૂલના પાણીમાંથી બહાર નીકળવાં માટેની સીડીઓ ચઢીને પૂલમાંથી બહાર નીકળવાં લાગી. આંતરવસ્ત્રોમાં ભીંજાયેલાં ક્રિસ્ટીનાના અદ્ભુત કસાયેલાં શરીરના તમામ વળાંકો ઉપરથી પાણીની અનેક ધારો અને બુંદોને સરકતા જોય જોઈ રહ્યો. “પણ...પણ...કેવી રીતે....!” પાણીમાં ભીંજાયેલાં ક્રિસ્ટીનાના એ બેહદ મારકણા રૂપના ક્ષણિક મોહમાંથી જોય તરતજ પાછો ફર્યો અને પુલમાંથી બહાર નીકળતાં-નીકળતાં બોલ્યો “હું કેટલાં વખતથી