પ્રેમનો પ્રવાહ - 1

(28)
  • 3.6k
  • 1.4k

દિયા : Hii કરણ!કરણ : Hiii-Hello પછી કરજે, પહેલાં તું લાઈબ્રેરીમાં જઈને ઈશાનીને બોલાવી આવ, નહિતર એ તો આખો દિવસ ત્યાં પુસ્તકો જ વાચ્યાં કરશે.દિયા : હા હવે, જાવ છું. તું પણ ક્લાસરૂમમાં જઈને નિશીતને બોલાવી આવ, નહિતર એ પણ વાર્તા જ લખ્યાં કરશે.કરણ : Ok. તો આપણે બધાં આપણી સ્પેશિયલ જગ્યાંએ મળીએ. દિયા : ok, હું જાવ છું.