પહેલો વરસાદ ... યાદ ...અને તું...

  • 2.8k
  • 606

ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ એક અમે પોતે ને બીજો તારો વટ... -રમેશ પારેખ અચાનક થી આવેલી માટી ની સુગંધ અને પહેલા વરસાદ ની આહટ ... કેટ કેટલી યાદો દરવાજે દસ્તક આપતી ઉભી રહી ગઈ ..... શ્રેયા દોડી ને રૂમ ની ગૅલરી માં પહોંચી ગઈ પહેલા વરસાદ ની વાછટ એ એને એની જિંદગી ના દશ વર્ષ પાછળ મોકલી દીધી ... એક સાથે બધી યાદો વંટોળ બની વીટળાઈ ગઈ ... "please please વિરાજ ફૉન ઉપાડ ...ઉપાડ ફોન વિરાજ ... ક્યાં છો યાર ...." જેવો ફોન ઉપાડ્યો શ્રેયા એ બસ ચાલુ જ કરી દીધું બોલવાનું " આજ પહેલો વરસાદ આવે