પ્રેમ કે પછી જુદાઈ - 4

  • 3.6k
  • 1.4k

પ્રેમ કે પછી જુદાઈના ત્રીજા ભાગમાં આપણે જોયું કે અનુજા તેની બર્થ-ડે પાર્ટી કંઈ જગ્યાએ રાખી છે, તેના માટે આર્યનને એ જ દિવસે સાંજે ફોન કરે છે. પછી અનુજા કહે છે કે હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં બર્થ-ડે પાર્ટીનું આયોજન કરેલું છે. પછી સાંજે સાત વાગ્યે અનુજાની બર્થ-ડે પાર્ટી હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં એકદમ શાનદાર રીતે આયોજિત થાય છે. આર્યન આખી બર્થ-ડે પાર્ટીની એકદમ જોરદાર રીતે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરે છે. ત્યાં જ એની નજર એક ખૂબસૂરત છોકરી પર પડે છે. પછી આર્યન વિચારમાં પડી જાય છે કે આ ખૂબસૂરત છોકરી કોણ હશે? હવે વાર્તામાં આગળ જોઈએ... આપણે જોયું કે આર્યન આખી બર્થ-ડે