મૃગજળ. - ભાગ - ૯

  • 3.2k
  • 1.2k

તિરાડ હું અને તેજસ વડોદરા થી રાજપીપળા જવા બસ માં બેસી ગયા. બસમાં ઘણી ભીડ હોવાને કારણે અમને સીટ મળી નહિ, અમે ઊભા ઊભા મુસાફરી કરી રહ્યા હતા. " યાર, મે એને ઘણા મેસેજ કર્યા ફોન પણ કર્યા તો પણ કિન્નરી નો કોઈ જવાબ આવ્યો નથી, મને ડર લાગે છે," મે તેજસ ને કહ્યું. "રાહુલભાઈ એ વાત જ એવી કરી છે પછી એ તારી સાથે શું કામ વાત કરે, વ્યક્તિનું પોતાનું આત્મસન્માન જેવી પણ કોઈ વસ્તુ હોય છે, એને પણ ખોટું લાગ્યું હશે. તારા ફોન થી જ જો કોઈ અન્ય વ્યક્તિ મેસેજ કરે તો કોઈને પણ દુઃખ થાય," તેજસે કહ્યું.