હાઇવે રોબરી - 5

(19)
  • 5.5k
  • 3
  • 2.6k

હાઇવે રોબરી 05 સવારે નવ વાગ્યા થી ડી.વાય.એસ.પી..શ્રી રાઠોડ સાહેબની ટીમ સાઇટ પર પહોંચી ગઈ હતી.બધા એવિડન્સ પહેલા જ લઈ લેવામાં આવ્યા હતા.છતાં એકવાર સાઇટ પર જવાથી ગુના સંબધી ઘણી જાણકારી મળતી હોય છે.આખા સ્ટાફને સૂચના આપી , આખી જગ્યા ને બરાબર ચેક કરો , નાના માં નાનો એવિડન્સ કલેક્ટ કરો , કંઈ પણ ધ્યાન બહાર રહેવું ના જોઈએ.અને આખો સ્ટાફ કામમાં લાગી ગયો.રાઠોડ સાહેબે જાતે જ પહેલા જે ગાડી માંથી ડેડબોડી મળી હતી , તેને ચેક કરી.જેમ જેમ ચેક કરતા ગયા તેમ તેમ રાઇટર ને કેટલીક નોંધ કરાવતા