પ્રેમ કે બસ મેં સબ હૈ,પર સબ કે બસ મેં પ્રેમ નહિ...

  • 3.4k
  • 890

દરિયા ના મોજા અને નદી ની લહેરો વચ્ચે આ પ્રણય કર્મ નું સર્જન થવા જઇ રહ્યું છે.પણ પોતાની જવાબદારીઓ થી કેમ મોઢું ફેરવું...,?? આ પ્રશ્ન થી રાધાઅને જ્યંત બને ખુબજ વિચલિત રહેતા હતા...રાધા અને જ્યંત બે વર્ષ થી એક મેક ની વધુ ને વધુ નજીક હતા.જ્યંત ની મીઠી વાતો રાધા ને ખુબ ગમતી.જ્યંત નો પ્રણય સાથ રાધા માટે એક અહેસાસ નીઆદત બની ગયો...રોજ ની એ વાતો રાધા પર કવિતાઓ,ગઝલો ,વાર્તાઓ તો ક્યારેક રાધા ના ધર્મ સંદેશ અને ઘરેલું વાતો બને એક મેક બનતા ગયા અને તેઓ છેલ્લા શ્વાસ સુધી સાથ આપવાની કસમો ખાતા ગયા.એક સ્ટેટ્સ પર પહોંચ્યા પછી વૃદ્ધા આશ્રમ