મૌસમ છે વરસાદનો

  • 3.5k
  • 1.1k

માટીની આ મહેક છે......કુદરત ની આ મહેફિલ છે...જ્યાં પ્રકૃતિ નો પ્રેમ છે....જ્યાં મન મૂકી ને હસી પણ શકીએ અને મન મૂકી ને રડી પણ શકીયે....એવી આ વરસાદ ની બપોર ......વરસાદ ની મૌસમ એટલે બસ મન માં આનંદ જ હોઈ......આજ બપોર ના સમયે કંઠ ને સુવડાવી ને રોજ ના સમય પ્રમાણે મોબાઈલ books અને લેપટોપ લઇ ને હું હોલ માં આવી સોફા પર બધું રાખી ને વિન્ડો પાસે ઉભી હતી ધોધમાર વરસાદ આવી રહ્યો હતો.....જાણે મેઘરાજા ખૂબ જ મહેરબાન હોઈ એમ મન મૂકી ને વરસી રહ્યા હતા .......સામેની બિલ્ડિંગસ પણ ઝાંખી દેખાઈ એવો મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો...!ફોન હાથ માં લીધો