રિયુનિયન - (ભાગ 2)

  • 4k
  • 1.9k

હિરવા તો ઘરે જઈ ને ખૂબ જ ખુશ થઇ ગઇ હતી.... હવે તો બસ બીજા દિવસ ની રાહ જોઈ રહી હતી....એ એના નવા દોસ્તો સાથે બેસવાની હતી.... એ લોકો નું ગ્રુપ ખૂબ જ મોટું હતું અને તે ગ્રુપ નો હિસ્સો બનવા માંગતી હતી....આજે હિરવા નું સપનું પૂરું થઈ ગયું હોય એવું એને લાગી રહ્યું હતું... એ ગ્રુપ માં દસ વિદ્યાર્થી હતા પાંચ છોકરા અને પાંચ છોકરી ...હવે એ ગ્રુપ માં હિરવા પણ હતી એટલે ડ્રીમ ટીમ ગ્રુપ અગિયાર નું બન્યું હતું.... બીજા દિવસે હિરવા તાની ની પાસે જઈને બેસી ગઈ ... ધીમે ધીમે હિરવા ગ્રુપ માં ભળી ગઈ હતી... હિરવા