CANIS the dog - 39

  • 2.9k
  • 1.2k

ઍડોલ્ફે થોડા વધુ આગળ વધીને સામે ચાલીને ફરીથી કોબ્રા ને તેની મુઠ્ઠી દેખાડી . અને કહ્યું, come on બીબી હીટ મી. I need your hits.come on come on આવું ચાર-પાંચ વાર બોલતા બોલતા ઍડોલ્ફ ત્યારે તે કોબ્રાની અત્યંત નજીક જતો રહ્યો તેની તેને જ જાણ ના રહી. અને છેવટે કોબ્રા એ તેની મુઠ્ઠી પર તેેેનો પ્રાકૃતિક ડંખ મારી દીધો.ઍડોલ્ફ પોતાની જાતને સાંભળવા જાય અને ટૉક્સિન બરાબર સ્મરણ કરી ને તેનું ઇન્જેક્શન લેવા જાય તે પહેલા જ તે ના મગજમાં હજારો વોલ્ટ ની વીજળી ના ઝટકા ઓ પ્રસરી ગયા. અને તેના હાથમાંથી ઇન્જેક્શન સરી પડ્યું.તેના આસિસ્ટન્ટ પીટરે ઇન્જેક્શન ઉઠાવ્યું અને systematically