માઇક્રોફિક્સન- 6 - ફાધર્સ ડે આધારિત

  • 4.6k
  • 1.5k

( ફાધર્સ ડે નિમિત્તે લખેલી નાનકડી માઇક્રોફિક્સન વાર્તાઓ અને ડ્રેબલ વાર્તાઓ, અને અન્ય રચના મૂકી છે. વાંચીને આપનો અભિપ્રાય ચોક્કસ આપશો. ) કહ્યુ છે કે માં ના પ્રેમને શબ્દોમાં ન વણૅવી શકાય , પણ પિતાના મૂક વાત્સલ્યને પણ શબ્દોમાં ઉતારવા માટે તો શબ્દો જ ઓછા પડી જાય છે. મા વિશે તો ઘણું લખાય છે, લખાતુ જ રહે છે , પણ આજે જ્યારે પપ્પા વિશે કંઈક લખવાનું મન થયું તો બસ આંખો ભરાઇ ગઈ અને આ લાગણી શબ્દોમાં ઉતારવી અશક્ય