પતિ પત્ની અને પ્રેત - ૩૪

(62)
  • 5.5k
  • 3
  • 2.6k

પતિ પત્ની અને પ્રેત ૩૪ - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૪ચિલ્વા ભગતને થયું કે શું પોતે પોતાના ગુરૂજીની પરીક્ષા કરવી પડશે કે એ સાચા છે કે નહીં? ઘણાં વર્ષ થઇ ગયા છે એટલે એમનો ચહેરો બદલાયો છે. પણ આ જયનાનું પ્રેત ચાલાક છે. જયનાને મારા ગુરૂજી વિશે ખબર હોય એવું બની શકે. તે નાની હતી ત્યારે ડૉકટર સાથે આવતી હતી. એ ગુરૂના રૂપમાં ઉપસ્થિત થઇને અમને તેના માર્ગમાંથી હઠાવી શકે છે. રેતા પણ વિચારવા લાગી કે ચિલ્વા ભગતના ગુરૂ દીનાનાથ ખરેખર આવ્યા છે કે જયનાની કોઇ ચાલ છે? જામગીર ગુરૂ દીનાનાથ વિશે જાણતા હોવા છતાં તેમને આ સંજોગોમાં વિશ્વાસ કરવાનું યોગ્ય લાગી રહ્યું ન