પ્રેમની ક્ષિતિજ - 4

  • 3.8k
  • 1
  • 1.5k

. વાતાવરણ વિચારોનું.... ભાવનાઓનું.... સંવેદનાઓનું......જે વ્યકિતને પ્રેમ કરવા, સપનાઓને સાકાર કરવા...અને પોતાનાં સુખને શોધવામાં મદદ કરે છે. વિરાજ અને ઉર્વીશ પોતાના આલયને લેખા ને જોવા મનાવી લે છે તો કુસુમ અને અનંત લેખા ને માનસિક રીતે તૈયાર કરે નવા અવસરનું સ્વાગત કરવા અને કે.ટી શું વિચારે છે પોતાની મોસમી માટે? કે. ટી.:-"મોસમ, મોસમ.... મૌસમ :-"હા ડેડ બોલો." કે. ટી. :-"કેમ છે દીકરા ? આજે તો રવિવાર કે.ટી અને મોસમનો રવિવાર." મૌસમ :-"હું તો દરરોજ તમારી સાથે રવિવાર મનાવવા માંગુ ડેડ." કે. ટી :-"પણ મોસમ કે.ટીના નસીબમાં નથી રોજ રવિવાર." મૌસમ :-"તમે પોતાની મેળે તમારું નસીબ